Ingredients
- doughnuts #ફર્સ્ટ૭
- સામગ્રી:
- 1 : મૈદૌ 2.5 cup
- 2 : દળેલી ખાંડ 3/4 cup
- 3 :દહીં 1/4 cup
- 4 :દૂધ 3/4 cup
- 5 :તેલ 1/4 cup
- 6 :બેકિંગ પાવડર 1table sploon
- 7 :બેકિંગ સોડા 1 tea spoon
- 8 :પીઘળેળૂ બટર 1/4 cup
- બનાવવાની રીત:
- સૌથી પેહલા બધી સુંકખિં સામગ્રી એક બોલ મા ભેગી કારી લો
- અને બધી ભીની સામગ્રી બીજ બોલ ની અંદર ભેગી કરી લો
- હવે ધીરે ધીરે ભીની સામગ્રી સુંકખિં સામગ્રી ની જોડે મિક્સ કારી લોટ બાંધો
- બાંધેલા લોટ ને 15 મિન માંટે ઢાંકી ને મુકી દો, ત્યાર બાદ એને અડધો ઇંચ જડ્ડો રાખી વાણી અને doughnuts નો શેપ આપી ડો,પાછો એને 5 મીન નો રેસટ આપો અને એને ધીમા તાપે તળી લો
- Chocolate થિ ગાર્નીશ કરી લો.
Steps
Source: Read Full Article