Ingredients
- 200 ગ્રામ દહીં
- 4 ચમચી મીઠો શરબત
- 4 કાજુ
- 4 બદામ
- 4 કિસમિસ
Steps
પેલા દહીં ને બલેન્ડ કરીલો
પછી એમા 4 ચમચી મીઠો શરબત નાખો
શરબત નાખવા પછી એમા કાજુ બદામ અને કિસમિસ નાખો
પછી એને ગ્લાસ માં સર્વે કરીલો
Source: Read Full Article
પેલા દહીં ને બલેન્ડ કરીલો
પછી એમા 4 ચમચી મીઠો શરબત નાખો
શરબત નાખવા પછી એમા કાજુ બદામ અને કિસમિસ નાખો
પછી એને ગ્લાસ માં સર્વે કરીલો
Source: Read Full Article